Quantcast
Channel: Navgujaratsamay
Browsing all 50 articles
Browse latest View live

બોલ્ટની કારકિર્દીનો પીડાદાયક અંત

એજન્સી : લંડન વર્લ્ડ એથ્લેટિક્સની 4X100 મીટર રીલેમાં જમૈકન દોડવીરના સ્નાયુઓ ખેંચાતા રેસ પૂરી કરી શક્યો નહીં એથ્લેટિક્સને એક નવા સ્તરે લઈ જનારા અને ઓલિમ્પિક્સમાં પોતાનો દબદબો બનાવનારા વિશ્વના મહાન...

View Article



એક સમયનો હીરો બોલ્ટ આજે ઝીરો બન્યો

તુષાર ત્રિવેદી > અમદાવાદ tushar.trivedi@ngs.press રમતગમતમાં ખેલદિલીની વાતો થાય છે. સ્પોર્ટ્સમેન સ્પિરીટ શબ્દ કદાચ હવે સાવ ચવાઈ ગયેલો શબ્દ બની ગયો છે. વર્લ્ડ એથ્લેટિક્સ હોય કે ઓલિમ્પિક્સ હોય, અરે...

View Article

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર પાંચ મેચનો પ્રતિબંધ

એજન્સી, મેડ્રિડ: રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર એક મેચ દરમિયાન રેફરી સાથે અયોગ્ય વ્યવહાર કરવા બદલ પાંચ મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બાર્સેલોના વિરુદ્ધ સુપર કપના પ્રથમ...

View Article

સચિન અને અબોઝર સામે તેલુગુ પરાસ્ત

નવગુજરાત સમય: અમદાવાદ પ્રો-કબડ્ડી લીગ: ઈન્ટરઝોન મુકાબલામાં તેલુગુ સામે ગુજરાતનો 29-19થી શાનદાર વિજય પોતાના મજબૂત ડિફેન્સ અને આક્રમક રેઈડર્સની મદદથી ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ ટીમે અદ્દભત રમત દાખવી હતી...

View Article

Image may be NSFW.
Clik here to view.

બોલ્ટે 112 સેકન્ડમાં નવ ગોલ્ડ મેડલ જીત્યા

ચિંતન રામી > અમદાવાદ chintan.rami@ngs.press બોલ્ટે ઓલિમ્પિક્સમાં બે મિનિટ કરતાં ઓછું દોડ્યો છે, કારકિર્દીમાં સવા ત્રણ કરોડ ડોલરથી વધુ કમાણી કરી જમૈકાના દોડવીર યુસૈન બોલ્ટની ગણના વિશ્વના મહાન...

View Article


બાર્સેલોનાને હરાવી રિયલ મેડ્રિડ સુપર કપ ચેમ્પિયન

એજન્સી, મેડ્રિડ: રિયલ મેડ્રિડે ધમાકેદાર પ્રદર્શન કરતા બાર્સેલોનાને 2-0થી પરાજય આપીને સ્પેનિશ સુપર કપ ટાઈટલ જીતી લીધું હતું. સુપર કપના પ્રથમ રાઉન્ડમાં રિયલ મેડ્રિડે વિજય નોંધાવ્યો હતો અને બાર્સેલોનાને...

View Article

અમદાવાદમાં અજેય રહી ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ ટીમ

નવગુજરાત સમય : અમદાવાદ પ્રો-કબડ્ડી લીગ: ગુજરાત અને બંગાળનો મુકાબલો 26-26થી ટાઈ અત્યંત ઉતાર-ચઢાવવાળા મુકાબલામાં મહેન્દર રાજપૂતની સુપર રેડ કરીને ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ ટીમને સરસાઈ અપાવી હોવા છતાં...

View Article

ગુજરાતને જાયન્ટ બનાવી રહેલો કબડ્ડીનો 'સચિન'

ચિંતન રામી : અમદાવાદ હાલમાં અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા અરેના ખાતે પ્રો-કબડ્ડી લીગની પાંચમી સિઝનના મુકાબલા રમાઈ રહ્યા છે. જેમાં લીગમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ ટીમ પોતાના...

View Article


આજથી શહેરમાં ઈન્ડિયન ક્યુ માસ્ટર્સ લીગનો પ્રારંભ

નવગુજરાત સમય : અમદાવાદ ચેન્નાઈના પંકજ અડવાણી અને ગુજરાતના એન્ડ્રુ પેગેટ વચ્ચે પ્રારંભિક મુકાબલો દેશ અને વિદેશના સ્ટાર ખેલાડીઓ ધરાવતી ઈન્ડિયન ક્યુ માસ્ટર્સ લીગ (આઈસીએમએલ)નો શનિવારથી અમદાવાદમાં પ્રારંભ...

View Article


ક્યુ લીગથી સ્નૂકર-બિલિયર્ડ્સ રોમાંક બનશે: પંકજ અડવાણી

ચિંતન રામી : અમદાવાદ દેશના દિગ્ગજ ક્યુ ખેલાડીના મતે ટીવી પર લીગનું જીવંત પ્રસારણ થવાથી રમતની લોકપ્રિયતા વધશે ભારતમાં આઈપીએલ બાદ અન્ય રમતોની લીગની શરૂઆત થયા બાદ તેમાં હવે ક્યુ રમતની લીગનો ઉમેરો થયો છે....

View Article

રુનીએ આંતરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સન્યાસ લીધો

લંડન: ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ તરફથી સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ જેના નામે છે તે સ્ટાર ફૂટબોલર વૈન રુનીએ બુધવારે આંતરાષ્ટ્રીય ફૂટબોલ એરેનામાંથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. રુનીએ સન્યાસ લેવાનો...

View Article

પી વી સિંધૂની વધુ એક સિદ્ધિ, મેડલ નિશ્ચિત

એજન્સી, ગ્લાસગો: ઓલિમ્પિક્સ સિલ્વર મેડલ વિજેતા પી. વી. સિંધૂએ તેની કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરવા તરફ આગેકૂચ કરી છે. શુક્રવારે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેણે ચીની ખેલાડીને હરાવીને...

View Article

સેમિફાઇનલમાં હારતાં સાઇના બ્રોન્ઝથી સુતુષ્ટ

એજન્સી. ગ્લાસગો ભારતની સાઇના નહેવાલને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શનિવારે બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું કેમ કે રિયો ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા જાપાની ખેલાડી નાઝોમી ઓકુહારા સામે તેનો...

View Article


વર્લ્ડ બેડમિન્ટનમાં સિંધુને સિલ્વર

એજન્સી : ગ્લાસગો જાપાનની નાઝોમી ઓકુહારાએ પીવી સિંધુના વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બનવાના સપનાને ચકનાચૂર કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સિંધુને રિયો ઓલિમ્પિક્સ...

View Article

મેકગ્રેગોરને હરાવીને મેવેધર અજેય રહ્યો

એજન્સી : લાસ વેગાસ - મેવેધરે 50-0ના રેકોર્ડ સાથે કારકિર્દી સમાપ્ત જાહેર કરી - મેવેધરને 200 મિલિયન ડોલર મળ્યા, કારકિર્દીની કુલ કમાણી 1 બિલિયન ડોલર થઈ - આઈરિશ બોક્સર મેકગ્રેગોરને 100 મિલિયન ડોલર મળ્યા -...

View Article


હૉકીનાં જાદુગર ધ્યાનચંદની કેટલીક અજાણી વાતો

નવગુજરાત સમય 29 ઓગસ્ટના દિવસે, 1905નાં રોજ હૉકીનાં જાદુગર તરીકે ઓળખાતા ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસને ભારતીય રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે રમતમાં ઉત્તમ દેખાવ...

View Article

દેવેન્દ્ર ઝાઝરીયા, સરદારને ખેલ રત્ન એવોર્ડ

એજન્સી, નવી દિલ્હી: પેરાલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરીયા દેશનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પ્રાપ્ત કરનારો પ્રથમ પેરા એથ્લેટ બન્યો હતો. તેની સાથે સાથે મંગળવારે હોકી ખેલાડી સરદારસિંઘને...

View Article


શારાપોવાનો સંઘર્ષપૂર્ણ વિજય, મુગુરૂઝાની આગેકૂચ

એજન્સી : ન્યૂયોર્ક વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી મારિયા શારાપોવાને યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચવા માટે મહેનત કરવી પડી હતી. ડોપિંગમાં 15 મહિનાના પ્રતિબંધનો સામનો કર્યા બાદ...

View Article

નાદાલ અને એન્ડરસન વચ્ચે ટાઈટલ જંગ

એજન્સી : ન્યૂયોર્ક રફેલ નાદાલે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા જુઆન માર્ટિન ડેલ પોટ્રોને પરાજય આપીને પોતાના 16માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ તરફ આગેકૂચ કરી હતી. નાદાલે વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની...

View Article

સ્ટેફન્સ યુએસ ઓપનની નવી ચેમ્પિયન

એજન્સી : ન્યૂયોર્ક ફાઈનલમાં પોતાની ખાસ મિત્ર મેડિસન કેઈસને 6-3, 6-0થી પરાજય આપ્યો, ટ્રોફી સાથે 3.7 મિલિયન ડોલરની ઈનામી રકમ જીતી ઈજાના કારણે 11 મહિના સુધી કોર્ટથી દૂર રહ્યા બાદ પુનરાગમન કરનારા સ્લોઆને...

View Article
Browsing all 50 articles
Browse latest View live




Latest Images